🔥 TRENDING સુમેરપુરમાં કાર‑બાઈક ટક્કર, ડ્રાઇવર સ્... Key Accused in Sagar Hooch Tragedy Arr... Ganpati chants reverberate through Kum... Congress workers march on foot in Mung... Madhya Pradesh transfers 10 IPS, 127 S... સિનોર તાલુકામાં વરસાદની આવકથી ખેડુતોમા...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા નાગરિક સહકારી બેંકના નવા બિલ્ડિંગનો મંગલમ શુભ પ્રારંભ

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Sep 2026, 08:30 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નાગરિક સહકારી બેંકના નવા બિલ્ડિંગનો મંગલમ શુભ પ્રારંભ

રાજુલા તારીખ 12/9/2026

રાજુલા શહેરની આગેવાન અને જનતાની પોતાની એવી રાજુલા નાગરિક સહકારી બેંકના નવા અદ્યતન બિલ્ડિંગનો મંગલમ શુભ પ્રારંભ તારીખ 13/9/2026 ને રવિવારના રોજ સાંજે 4:00 કલાકે થયો

આ શુભ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી. શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા લીલીયા શ્રી જે.વી. કાકડીયા બગસરા શ્રી અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમના નિમંત્રક તરીકે બેંકના ઉપપ્રમુખ શ્રી કશ્યપભાઈ પારેખ. મેનેજર શ્રી જીગ્નેશભાઈ જોશી. પ્રમુખ શ્રી વિજયભાઈ કોટીલા. શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી સંજયભાઈ ધાખડા, શ્રી શંકરભાઈ બી. બારીયા, શ્રી બાબુભાઈ વાણીયા, શ્રી શિલ્પાબેન મહેતા. સહિત બેંક પરિવાર ઉપસ્થિત રહેશે.

બેંકના નવા બિલ્ડિંગમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ, લોકર સુવિધા, ડિજિટલ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થશે, જેનાથી રાજુલા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સરળ બેંકિંગ સેવા મળી રહેશે.

શુભ સ્થળ. રાજુલા નાગરિક સહકારી બેંક, કુંભારવાડા શેરી નંબર 4, તળાવ રોડ, રાજુલા.

આ શુભ પ્રસંગે તમામ ખાતેદારો, સભાસદો, વેપારીઓ અને નગરજનોને ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શોભા વધારવા બેંક પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

લી. મેનેજમેન્ટ રાજુલા નાગરિક સહકારી બેંક, રાજુલા
લી. દેવશીભાઈ બાંભણિયા
📲Get App