🔥 TRENDING Dulquer Salmaan’s ‘Im Game’ Nets ₹48 L... Nagarjuna Washes Contestants' Glasses,... CAZRI Moth Bean Varieties Show Strong... Anup Jalota Launches New Project 'Bhak... Indian Sailor Missing After Vessel Att... Governor Pays Tribute at Maa Jwalamukh...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ તાલુકાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા

✍️ Reporter: Naresh katua 🗓 12 Sep 2026, 06:30 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હવામાન વિભાગની આગાહીને લઈને વાતાવરણમાં પલટો
ભુજ તાલુકાના કેરા, ભારાપર, નારાયણપરમાં વરસાદ|
વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી વહી નિકળ્યાં

ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
📲Get App