🔥 TRENDING ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ... સુરત: અમરોલીમાં મહાનગરપાલિકાની ટીમ પર... સુરતમાં ચમત્કારિક બચાવ: કાર નીચે આવી જ... श्री माहौर वैश्य पंचायत द्वारा श्री अन... રાપર પંથકમાં LCBનો દારૂ પર સપાટો ધારીના બે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં ચૂંટ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*બ્રેકિંગ*

ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી

*બ્રેકિંગ* ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Sep 2026, 04:54 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી


પશુપાલકોને ફક્ત 5 પશુનો ખોરાક મળે છે, એ પણ સાત દિવસે: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી અને મંત્રીઓને મારી અપીલ છે કે એક દિવસ AC ચેમ્બરમાંથી બહાર નીકળીને ઘાસના ડેપોમાં આવો: ઈસુદાન ગઢવી


ઘાસ પણ ખાઈ શકાય એવું નથી કારણ કે ઘાસ સડી ગયેલું છે: ઈસુદાન ગઢવી

સરકારને મારી અપીલ છે કે ઘાસના ડેપો અને ઘાસની સંખ્યા વધારવામાં આવે: ઈસુદાન ગઢવી

ખેડૂતોને ગામમાં ઘાસ મળી રહે, એ રીતની વ્યવસ્થા કરવામાં આવે: ઈસુદાન ગઢવી

5 પશુઓની મર્યાદાને દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે: ઈસુદાન ગઢવી
📲Get App