🔥 ट्रेंडिंग हेलेन ने सलिम खान के लिए पुरस्कार स्वी... श्वेता त्रिपाठी को TIFF 2026 के लिए WI... सैमंथा ने खुलासा किया आश्चर्यजनक गर्भा... राजकुमार हिरानी कहते हैं एआई से भारतीय... कमल हासन और शंकर ने भारतीय 3 के सीक्वे... उल्ट्रावायलेट कंपनी ने तमिलनाडु में नय...
10 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળની સોસાયટીઓના રહીશોનું કલેક્ટરને આવેદન

✍️ रिपोर्टर: Amin Akshay kumar purshottam bhai 🗓 10 सित. 2026, 05:17 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માર્ગ બંધ થતાં અવરજવરમાં મુશ્કેલી, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

બાયડમાં વર્ષો જૂનો સરકારી જાહેર માર્ગ બંધ કરાતા વિવાદ સર્જાયો છે. રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલી સોસાયટીઓના રહીશોએ અરવલ્લી કલેક્ટરને આવેદન આપી જાહેર માર્ગ ફરી ખુલ્લો કરવાની માંગ કરી છે.
📲Get App