🔥 TRENDING पटना नगर निगम के वार्ड नंबर 62में दुका... અમરેલી જિલ્લામાં પંચાયત-રેવેની્યુ વિભા... चकिया थाना क्षेत्र के चीनी मिल किरातइल... શ્રાવણ માસના અંતિમ સોમવારે બોડેશ્વર મહ... અમરેલીના સાવરકુંડલામાં ગીર વિસ્તાર માટ... पटना सिटी क्षेत्र में सब्जी मंडी को ले...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા પુજાબાપુ ગૌશાળા ના લાભાર્થે યોજાયેલા ભવ્યલોક મેળા માં

રાજુલા પુજાબાપુ ગૌશાળા ના લાભાર્થે યોજાયેલા ભવ્યલોક મેળા માં

✍️ Reporter: Anil Vaghela 🗓 07 Sep 2026, 08:26 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા પુજાબાપુ ગૌશાળા ના લાભાર્થે યોજાયેલા ભવ્યલોક મેળા માં ગૌસેવાનો મહિમા સાર્થક થયો છે મેળાના લક્કી ઈનામ ડ્રોમાં રાજુલાના એક અત્યંત ગરીબ પરિવાર ને ટાટા પંચ (Tata Punch) કારનું મોટું ઈનામ લાગ્યું છે

ગરીબના ઘરે ઉજાસ કાર ખરીદવી જે પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતી તે પરિવાર ના આંગણે આજે ગૌમાતા ના આશીર્વાદ થી નવીનકોર કાર આવીને ઊભી રહી ગઈ છે
ગૌસેવાનું સાચું ફળ: ગૌશાળાના પવિત્ર હેતુમાં આપેલો એક નાનો સહયોગ આ પરિવાર માટે જીવન બદલનારો ચમત્કાર સાબિત થયો છે
આયોજન ની સફળતા સાચા જરૂરિયાત મંદ પરિવાર ને ઈનામ મળતા લોકમેળા ના આયોજકો, ગૌભક્તો માં ભારે આનંદ અને હર્ષની લાગણી છવાઈ છે
ટીકીટ નંબર 👉548
નામ 👉 કાજલબેન લાલજીભાઈ
ગામ 👉 રાજુલા ટાટા પંચ કાર ના વિજેતા બન્યા છે
📲Get App