🔥 TRENDING Fact Check: BRICS Leaders Never Served... Iran Embassy Debunks Viral Video: Peze... MEA Debunks Viral Fake Video of Poha B... Sherlyn Chopra's 415-Photo Gallery Hig... Katrina Kaif's 94-Photo Gallery Sparks... Bollywood Hungama Launches 'You Photos...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તહેવાર

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 07 Sep 2026, 10:34 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવારો

દેવગઢબારિયા માં ગણપતિ બાપ્પા નું આગમન
દેવગઢબારિયા માં આજરોજ ટાવર પાસે થી ગણપતિ બાપ્પા નું જોરદાર ઘામઘુમ પુવક આગમન કરવા મા આવ્યું. વડોદરા થી હિમાની માસી બા નું જોરદાર ડીજે ના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેવગઢ બારીઆ ની આજુબાજુ ના ગામ ના તથા શહેર ના ભાઇઓ બહેનો ડી જે ના તાલે ઝૂમી રહ્યાં છે.ગામનુ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.૧૧ દિવસ ગણપતિ બાપા ની આરાધના કરશે અને ભક્તિમય વાતાવરણ બની રહેશે.
હેમંતભાઈ સોની
પત્રકાર દે.બારીયા
📲Get App