વિરમગામમાં યોજાયેલ લોકમેળા દરમિયાન વિરમગામ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શેઠ એમ.જે. હાઈસ્કૂલ લોકમેળામાં ખોવાયેલો મોબાઈલ મૂળ માલિકને પરત કરાયોવિરમગામ ખાતે શેઠ એમ.જે. હાઈસ્કૂલ લોકમેળા દરમિયાન એક મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ. એન. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા લોકમેળા દરમિયાન ખોવાયેલો મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.
પોલીસની આ કામગીરીથી મોબાઈલના મૂળ માલિકે વિરમગામ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ કામગીરી પ્રામાણિકતા અને જનવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ