🔥 ट्रेंडिंग अरुणाचल: लेकी-बरूम से नहरलागुन रेलवे स... अरुणाचल के मुख्यमंत्री पेमा खण्डु ने B... अरुणाचल रेलवे पुल के लिए शीघ्र मरम्मत... जम्मू-कश्मीर में दो NABARD सड़क परियोज... जम्मू-कश्मीर में महिला की मृत शरीर मिल... जम्मू-कश्मीर सरकार ने रोगी की मौत की ज...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના ઐતિહાસિક રામમહેલ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

વિરમગામના ઐતિહાસિક રામમહેલ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 05 सित. 2026, 05:58 PM 👁 121
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા નગરજનો ઉપસ્થિત રહી શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.મંદિર પરિસર જય શ્રીકૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા ઉપસ્થિત ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App