🔥 TRENDING Two receive life sentences for 2019 mu... झांसी में 69 किलो सोने के जेवर और 15 ल... Kerala Student Killed in Road Accident... Dougherty County Mother Indicted in 3-... Mother and infant killed in bike crash... Bengaluru Family Massacre: Daughter Ai...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં શારદા મંદિર પ્રાથમિક શાળાએ શિક્ષક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો
Education

કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં શારદા મંદિર પ્રાથમિક શાળાએ શિક્ષક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 05 Sep 2026, 07:38 PM 👁 123
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શારદા મંદિર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસને ઉત્સાહપૂર્ણ રીતે ઉજવ્યો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું.

કડી તાલુકાના ઈન્દ્રાડ ગામમાં શારદા મંદિર પ્રાથમિક શાળાએ શિક્ષક દિવસ ઉજવ્યો. આ પ્રસંગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શાળાએ આ દિવસને ખાસ મહત્વતા આપીને શિક્ષકોએ કાર્યક્રમનું આયોજન કર્યું.

શાળાના પ્રિન્સીપાલ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ સાથે મળી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જ્યાં શિક્ષકોને આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.

વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, અને શિક્ષણ ને લગતી તમામ પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો, જેનાથી તેમની મહેનત અને સમર્પણની કદર દર્શાવવામાં આવી.

શાળાના પ્રિન્સિપલએ જણાવ્યું કે, આ પ્રકારની ઉજવણી વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે સન્માન અને આદરની ભાવના વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે.

આ ઉજવણીમાં શિક્ષકો એ શાળાની કામગીરી અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સહયોગી બન્યા.

સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સબંધને વધુ મજબૂત બનાવે છે.

આ ઉજવણી સ્થાનિક સમુદાયમાં શિક્ષણના મૂલ્યને ઉજાગર કરે છે.

આ ઉજવણી દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમુદાયની સહકારની ભાવના પ્રગટ થઈ, જે સ્થાનિક શિક્ષણ સિસ્ટમને પ્રોત્સાહિત કરે છે.
📲Get App