કૃષ્ણ જન્મોત્સવ આયોજન કરવા મા આવ્યું ✍️ Reporter: Vishnuji Thakor 🗓 05 Sep 2026, 08:12 AM 👁 10 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy આજે કાંકરેજ તાલુકા ના પાદરડી ગામે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ અને ગરબા નું આયોજન ધામ ધૂમ થી કરવા મા આવ્યું