🔥 ट्रेंडिंग મહેસાણા સોમનાથ રોડ પર શંકરભગવાન મંદિરન... करापुर परियोजना विवाद: समाधान दो दिन म... गोवा की जेन‑ज़ी राजनीति के प्रति जागरू... नागालैंड के सीएम निफ़ीऊ रियो ने कहा FN... चंदेल, मणिपुर में भारत‑म्यांमार सीमा क... मणिपुर के विधायक ने संघर्ष‑ग्रस्त क्षे...
04 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ ટાઉન પોલીસે ફુલવાડી વિસ્તાર માથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 04 सित. 2026, 09:56 AM 👁 46
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના ફુલવાડી વિસ્તારમાં આવેલા ગોગા મહારાજના મંદિરના ઓટલા ઉપર લાઈટના અજવાળે જાહેર જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી સુનીલભાઈ રમેશભાઈ ઠાકોર, કિસનભાઈ દિનેશભાઈ ઠાકોર, તેજમલભાઈ અશોકભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ શિવાજીભાઈ ઠાકોર, અનિલભાઈ નારણભાઈ ઠાકોર,ભરતભાઈ કેસાભાઈ રાવળ અને મિતેશભાઈ મનોજી ઠાકોર, તમામ રહે. વિરમગામ,ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી રૂ. 13,250ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિરમગામ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App