🔥 TRENDING IMD issues orange alert for heavy to v... Manipuri Music Teacher Killed in Delhi... Three dead as building collapses in Ne... Delhi Resident Arrested in Rs 45 Lakh... Fire Breaks Out in Malviya Nagar, Delh... હિંમતનગરમાં જનચેતના આરોગ્ય નેતૃત્વ વર્...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાંતલપુરમાં પ્રથમ વખત ઐતિહાસિક કાવડ યાત્રાનું આયોજન સાંતલપુરના ઈતિહાસમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 03 Sep 2026, 01:32 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં પ્રથમ વખત ઐતિહાસિક કાવડ યાત્રાનું આયોજન
સાંતલપુરના ઈતિહાસમાં પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આલુવાસ ગામમાં આવેલા 500 વર્ષ જૂના હન્ડ માંથી પવિત્ર જળ લઈને શિવ ભક્તોએ કાવડ યાત્રા શરૂ કરી હતી. સેંકડો ભક્તો "હર હર મહાદેવ" અને "બોલ બમ" ના જયઘોષ સાથે પદયાત્રા કરીને સાંતલપુર સ્થિત પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.
ત્યાં ભક્તોએ પવિત્ર જળથી ભગવાન ભોળાનાથનો જળાભિષેક કર્યો હતો.
આ પ્રથમ કાવડ યાત્રાને લઈને સમગ્ર સાંતલપુર પંથકમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનોએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
📲Get App