🔥 TRENDING अल्ट्राटेक बैकुंठ मे मां दुर्गा के नौ... ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડ્... ખેડબ્રહ્મામાં પોલીસની કાર્યવાહી: ગણતરી... पुलिस अधीक्षक द्वारा अपराध समीक्षा बैठ... સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતા તરફ કૃષિ... पुलिस अधीक्षक शहडोल द्वारा थाना सोहागप...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Oct 2026, 03:06 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🩸 રક્તદાન એ જ મહાદાન! 🩸

રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા

આજરોજ રાજુલા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, અમરેલી જિલ્લા પોલીસ અને રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે રક્તદાન જેવા માનવતાના મહાયજ્ઞમાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપવાનો ઉમદા સેવાયજ્ઞ છે.

આ તકે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ તથા આયોજકોના સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
એક બૂંદ રક્ત, કોઈના જીવનની આશા! ❤️🩸

#રક્તદાનએજમહાદાન #રાજુલા #અમરેલીપોલીસ #રક્તદાન #માનવસેવા
📲Get App