🔥 TRENDING ई-विकास पोर्टल से 3,626 किसानों ने उर्... जयपुर में ऑटो एक्सपो 2026: नवीनतम वाहन... ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... हजारीबाग के केरेडारी में देर रात गोलीब... રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ વચ્ચે આર... ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિ...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

વિરમગામ તાલુકાના શાહપુર ગામે મારામારીનો બનાવ

✍️ Reporter: Gilani Asikali 🗓 03 Sep 2026, 11:26 AM 👁 77
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના શાહપુર ગામે બે યુવકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન આરોપીઓએ ઠપકો આપી લાકડી વડે માર મારતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને છોડાવવા જતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદી દિનેશભાઈ રામજીભાઈ સાપરા દ્વારા નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે શાંતિભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, લક્ષ્મણભાઈ કોળી પટેલ તથા વસંતભાઈ રૂપસંગભાઈ કોળી પટેલ, તમામ રહે. શાહપુર, વિરમગામ, સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App