🔥 TRENDING Nagaland CM's Team Finishes 6th in Cla... Nagaland Releases Report on Vande Mata... Class 10 Girl Attacked by Three Boys i... Police seize ₹1 lakh from independent... Two Kotpootli Soldiers Retire Together... વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામ...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Sep 2026, 11:28 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ જાતની કામગીરી હાથ લેવામાં આવી નથી વન્ય પ્રાણીના પગના નિશાન જોઈ વન વિભાગની ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈ કુતરાના પગ છે પણ હકીકત એ છે કે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ કામગીરી હાથ લેવામાં આવી નથી ગ્રામજનોનું એક જ સવાલ છે કે તાત્કાલિક ધોરણે આ વન્ય પ્રાણી નું રેસક્યુ કરવામાં આવે
📲Get App