🔥 TRENDING પ્રાંતિજ નજીક લીમલા તળાવમાંથી કાર ફાઇન... Delhi professional works remotely from... AIFF bans player registrations for I-L... NSCN (IM) Appoints New Secretary for C... Nagaland Assembly Approves Bill to For... Nagaland Reintroduces FNTA Bill After...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ જાતની કામગીરી હાથ લેવામાં આવી નથી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Sep 2026, 11:50 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી વન વિભાગ દ્વારા હજુ સુધી વન્ય પ્રાણીની કોઈ શોધખોર કરવામાં આવી રહી નથી ગ્રામજનોનું એવું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ વન્ય પ્રાણી નું રેસક્યુ કરવામાં આવે
📲Get App