🔥 TRENDING धमौल गांव में दो पक्षों के बीच मारपीट,... કોન્ટ્રાક્ટરનું અપહરણ, 50 લાખની ખંડણીન... मगध रेंज के पुलिस महानिरीक्षक विकास वै... धान कि भूसी में छिपा कर लाए जा रहे लगभ... PM મોદી એ 7.8 % GDP વૃદ્ધિ પર દેશવાસીઓ... 14 iPhone-17 મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ફતેગઢ સરપંચે માગણી કરી, માર્ગ વિભાગને ઝાડી-વૃક્ષ હટાવવા વિનંતી

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 01 Sep 2026, 10:42 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામમાં સરપંચ પ્રદિપભાઇ દવે કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગને પત્ર લખીને ફતેગઢ-છતડીયા અને ફતેગઢ-દેવળા રોડની બન્ને બાજુથી ઝાડી-વૃક્ષ હટાવવાની તાત્કાલિક માંગ કરી.

પત્રમાં જણાવાયું છે કે, ફતેગઢથી છતડીયા અને દેવળા રોડની બન્ને બાજુ પર ઝાડી-વૃક્ષો નડતરરૂપ બની ગયા છે, જે માર્ગ સુરક્ષાને જોખમમાં મૂકે છે.

સરપંચે વિનંતી કરી છે કે, આ ઝાડી-વૃક્ષો ત્વરીત અને ઝડપી હટાવવામાં આવે, જેથી વાહનચાલકો અને પગપાળા મુસાફરો માટે માર્ગ સલામત બને.

પત્ર કાર્યપાલક ઇજનેરને મોકલવામાં આવ્યો છે.
📲Get App