🔥 TRENDING अज्ञात कारणों से युवक ने आत्महत्या कर... स्थानीय समूह ने "गरीबों की सेवा" पहल श... रोहिणी पुलिस का बड़ा एक्शन:दिल्ली से झ... Breaking News नायब तहसीलदार ने पंचायत चुनाव में सुबह... चंदवा में पेट्रोल पंप पर गोलीबारी, कर्...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા ના સાધન વિધાલયમાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનું સમન્વિત કાર્યક્રમ યોજાયો
Local

ધાંગધ્રા ના સાધન વિધાલયમાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનું સમન્વિત કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 01 Sep 2026, 10:14 PM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાધન વિધાલય, ધાંગધ્રા ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનું સમન્વિત ઉજવણી કાર્યક્રમ યોજાઈ, સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો.

બ્રેકિંગ ન્યુઝ
સાધન વિધાલય, ધાંગધ્રા ખાતે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં કૃષ્ણ જન્મોત્સવની ધાર્મિકતા અને મટકી ફોડની પરંપરા એકસાથે ઉજવાઈ.

શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સવમાં ભાગ લઈને સમુદાયની સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવ્યુંહતુ

કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App