🔥 TRENDING વાગરા તાલુકાના સરણ ગામમાં જેરી પદાર્થ... પાકિસ્તાનની જેલમાં ઉનાના કોબ ગામના માછ... Goa Opposition MPs Halt Assembly Over... Goa CM orders Porvorim shootout case t... Nagaland Governor urges enhanced welfa... Dimapur faces another night without po...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Food

ડુંગળીના ભાવ ભડકે બળ્યા.જથ્થાબંધ ખરીદી છોડીને કિલો-બે કિલોથી ચલાવે છે લોકો

✍️ Reporter: પિન્ટુભાઇ નારણભાઇ પરમાર 🗓 31 Aug 2026, 12:18 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડુંગળીના ભાવ વધવાની સૌથી મોટી ડેટી અસર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોના ઘરખર્ચ પર પડી રહી છે. અગાઉ લોકો એકસાથે વધુ પ્રમાણમાં ડુંગળી ખરીદતા હતા, પરંતુ હવે ભાવ ઊંચા થતાં ગ્રાહકો કિલો કે બે કિલો જેટલી જ ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક ગ્રાહકોનું કહેવું છે કે રસોડામાં રોજિંદા ઉપયોગમાં આવતી ડુંગળીના ભાવ આટલા ઊંચા થઈ જતાં મહિનાનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ખર્ચ વચ્ચે ડુંગળીનો વધારાનો ખર્ચ ચિંતાનો વિષય બન્યો છે.
📲Get App