🔥 ट्रेंडिंग कलेक्टर ने खरीफ 2026 उपार्जन की तैयारि... कलेक्टर श्री पार्थ जायसवाल ने जिले के... મેડિકલ ક્ષેત્રે ભાવવધારા સામે જનતાનો પ... तेलंगाना में भारी बारिश, बर्गम्पाडु सह... पुरी जगन्नाथ मंदिर में बामना जन्म नीति... ओडिशा विधानसभा सत्र में दिन दो पर अराज...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના રામદેવ પુરમાં જાહેર જુગાર માટે નવ વ્યક્તિ ધરપકડ
अपराध

ધાંગધ્રા તાલુકાના રામદેવ પુરમાં જાહેર જુગાર માટે નવ વ્યક્તિ ધરપકડ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 अग. 2026, 12:00 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામદેવ પુરમાં જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને 11,240 રૂપિયા મૂલ્યના માલ સાથે ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રામદેવ પુર ગામે જાહેરમાં જુગાર રમતા નવ વ્યક્તિઓને 11,240 રૂપિયા મૂલ્યના માલ સાથે ધરપકડ કરવામાં આવીછે
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના રામદેવ પુર ગામમાં ગારીયા ઠાકર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા 9 વ્યક્તિઓની 11,200 ના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી હતી તમામ આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App