🔥 ट्रेंडिंग अजमेर पुलिस ने चुनाव से पहले वोटर आईडी... छात्राओं ने की पुलिसकर्मीओ की लम्बी उम... બેંગલુરુમાં ગાઝિયાબાદથી ભાગતા તસ્કરને... पालीगंज में 'PM सूर्य घर योजना' के प्र... उदयपुर के गोगुंदा में आबकारी विभाग ने... ભરૂચમાં રક્ષાબંધન પર બહેનો માટે સિટી બ...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ નગરપાલિકાના ચીફઓફિસર જયેશભાઈ પટેલની બદલી થતા ફરીથી પરત આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 27 अग. 2026, 04:06 PM 👁 81
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના ચીફ ઓફિસર જયેશ પટેલની બદલી થતાં વિરમગામના પ્રતિષ્ઠિત વેપારી વર્ગમાં સોંપો પડી જવાં પામ્યો છે. સાહેબના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી સાથે સાથે વિરમગામમાં ફરીથી આને આજ ચીફ ઓફિસર આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.અને વિરમગામનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App