🔥 TRENDING Ajmer Police Warns of Cyber Fraud Targ... छात्राओं ने की पुलिसकर्मीओ की लम्बी उम... બેંગલુરુમાં ગાઝિયાબાદથી ભાગતા તસ્કરને... पालीगंज में 'PM सूर्य घर योजना' के प्र... Excise Dept Seizes 3,600 Litres of Ill... ભરૂચમાં રક્ષાબંધન પર બહેનો માટે સિટી બ...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ નગરપાલિકાના ચીફઓફિસર જયેશભાઈ પટેલની બદલી થતા ફરીથી પરત આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી

✍️ Reporter: Gilani Asikali 🗓 27 Aug 2026, 04:06 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામના ચીફ ઓફિસર જયેશ પટેલની બદલી થતાં વિરમગામના પ્રતિષ્ઠિત વેપારી વર્ગમાં સોંપો પડી જવાં પામ્યો છે. સાહેબના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી સાથે સાથે વિરમગામમાં ફરીથી આને આજ ચીફ ઓફિસર આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.અને વિરમગામનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App