🔥 TRENDING Trailer of ‘The Birthday Party’ starri... Makers Clarify Release Date for ‘Ramay... Five South Indian Films and Series Set... Army Service Corps Battalion completes... GSI’s recognition of Deoban site stren... Elderly in Dehradun Fear Growing Crime...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાયડ ના બુટલેગર મો ફફડાટ

બાયડ ના બુટલેગર મો ફફડાટ

✍️ Reporter: Amin Akshay kumar purshottam bhai 🗓 24 Aug 2026, 07:14 PM 👁 102
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાયડ પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપ્યો

વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
રડોદરા ઇન્દિરાનગર વિસ્તાર, બાયડ
બાયડ: રડોદરા ઇન્દિરાનગર વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે બાયડ પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસની કાર્યવાહી દરમિયાન રૂ. 37,920નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બાયડ પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ
📲Get App