🔥 ट्रेंडिंग भोपाल में भारी बारिश, मानसून फिर सक्रि... रेड कॉरिडोर को सुरक्षित घोषित करते छत्... कोर्ट ने कहा, वरिष्ठ नागरिक पुत्र को 9... छत्तीसगढ़ के जूनियर डॉक्टरों ने स्टाइप... पंजाब पुलिस ने मुंबई से तीन लापता लड़क... जालंधर में सफाई कर्मचारियों की पांच‑दि...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમદાવાદ એરપોર્ટ જનારા મુસાફરો માટે ખુશખબર: રિવરફ્રન્ટ પર નવા રસ્તાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 23 अग. 2026, 03:44 PM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સુધીના નવા રસ્તાના નિર્માણથી મુસાફરોનો સમય બચશે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.

અમદાવાદ એરપોર્ટ તરફ જતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે રિવરફ્રન્ટ પર એક નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે, જે ડફનાળાથી એરપોર્ટ સુધીની મુસાફરીને વધુ સરળ બનાવશે.

આ નવા રસ્તાના નિર્માણથી એરપોર્ટ જતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે. ડફનાળાથી સદર બજાર સુધીનો રસ્તો શરૂ થવાથી વાહનચાલકોને ટ્રાફિક જામમાં ફસાવાની જરૂર નહીં પડે.

આ પ્રોજેક્ટના કારણે એરપોર્ટ પહોંચવા માટેના અંતરમાં પણ બેથી ત્રણ કિલોમીટરનો ઘટાડો થશે. આ સુવિધાના કારણે મુસાફરોનો કિંમતી સમય બચશે અને એરપોર્ટ સુધીની સફર વધુ ઝડપી અને અનુકૂળ બનશે.
📲Get App