🔥 TRENDING सतर्कता जागरूकता सप्ताह के अंतर्गत गुज... मुंबई स्थित जापान की नवनियुक्त कॉन्सुल... एक भारत - श्रेष्ठ भारत' की भावना के सा... ਪੁਲਸ ਸਟੇਟ ਬਣਿਆ ਪੰਜਾਬ, ਪਰਗਟ ਸਿੰਘ ਨੇ DGP... ವಿಜಯಪುರ: ತಾಳಿಕೋಟಿ ಜಾಲಹಳ್ಳಿಮಠದಲ್ಲಿ ನ.13... ભાજપ 5 નવેમ્બરે જમશેદપુરમાં 'લોકશાહી બ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આરંભ વિમા અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વિવિધ નાણાકીય સેવાઓનો પ્રારંભ
Business

આરંભ વિમા અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વિવિધ નાણાકીય સેવાઓનો પ્રારંભ

✍️ Reporter: Kalpeshbhai Jasvantbhai Chaudhari 🗓 21 Aug 2026, 07:14 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરંભ વિમા અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ગ્રાહકો માટે વીમા અને રોકાણ સંબંધિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આરંભ વિમા અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નાણાકીય ક્ષેત્રે નવી સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારના વીમા અને રોકાણના વિકલ્પો પૂરા પાડવામાં આવશે.

સંસ્થા દ્વારા આપવામાં આવતી સેવાઓમાં લાઇફ ઇન્શ્યોરન્સ (જીવન વીમો), હેલ્થ ઇન્શ્યોરન્સ (સ્વાસ્થ્ય વીમો) અને મોટર ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગ્રાહકો અહીં મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત રોકાણની સેવાઓનો પણ લાભ લઈ શકશે.

નાણાકીય આયોજન કરવા માંગતા લોકો માટે આ સેવાઓ એક સક્ષમ માધ્યમ બની રહેશે, જ્યાં એક જ સ્થળેથી વીમા અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત તમામ સુવિધાઓ મળી રહેશે.
📲Get App