🔥 TRENDING आदरणीय राजेश जायसवाल के कर कमल द्वारा... लिंक रोड पर यातायात का भारी दबाव, वाहन... Mortar Shell Neutralised Along LoC in... Jammu & Kashmir RDD Transfers 24 Block... Liberty Shoes Showcases Future-Ready F... Actor Ashwin Mushran Says He Will Resp...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા રેલવે ફાટક પાસેના આજુબાજુ એક બાઈક અને ફોરવીલ ગાડી નું એક્સિડન્ટ

✍️ Reporter: Makwana Manish 🗓 21 Aug 2026, 02:32 PM 👁 8
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એકનો સારવાર દરમિયાન મોત એકને ગંભીર ઈજા સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા

આજરોજ
રાજુલા રેલ્વે ફાટક પાસે નાં આજુબાજુ એક બાઈક અને ફોર વિલ ગાડીનું એક્સીડન્ટ થતાં એક નું સારવાર દરમિયાન મોત એકને ગંભીર ઈજાગ્રસ્ત નેં સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં વ્યંજવા માં આવેલ છે
મૂતક નુ નામ
માલદેવભાઈ ગુજરીયા ઉ.વ.આ.55 ગામ ચાંચ બંદર તા રાજુલા જી અમરેલી
મૂતકને પીએમ કરવા માટે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા
📲Get App