🔥 TRENDING Amitabh Bachchan Celebrates 84th Birth... ‘Community’ Cast Updates Fans on Upcom... New Naruto Anime Series Announced Alon... Raveena Tandon Starts Filming Kannada... Telangana Today opinion links literacy... K. Laxman clinches men’s Indian Round...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાયડ મામલદાર કચેરી વાત્રક લઇ જવા ન નિર્ણય અંગે

બાયડ મામલદાર કચેરી વાત્રક લઇ જવા ન નિર્ણય અંગે

✍️ Reporter: Amin Akshay kumar purshottam bhai 🗓 21 Aug 2026, 02:20 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
✊ બાયડની જનતાનો એકજૂટ અવાજ!

બાયડ મામલતદાર કચેરી બાયડમાં જ

મામલતદાર કચેરીને વાત્રક ખસેડવાના નિર્ણયના વિરોધમાં આજે બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો તથા જાગૃત નાગરિકો દ્વારા બાયડ બજાર બંધ કરાવવામાં આવ્યું.

આહ્વાનને બાયડના વેપારીઓએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું, જેના કારણે સમગ્ર બાયડ બજાર સંપૂર્ણપણે બંધ રહ્યું.

આજે બાયડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે—

📢 “મામલતદાર કચેરી બાયડમાં જ રહેવી જોઈએ અને જે જગ્યા પર છે, તે જગ્યા પર જ રહેવી જોઈએ.”

આ કોઈ વ્યક્તિગત માંગ નથી, આ સમગ્ર બાયડ તાલુકાની જનતાની માંગ છે.

એકતા હશે તો અવાજ વધુ મજબૂત બનશે.
બાયડની માંગ — બાયડમાં જ કચેરી! ✊
📲Get App