राजनीति
વસ્ત્રાલ ખાતે જગદીશભાઇ પટેલના સન્માનમાં ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન
यहाँ देखें:
▶️ YouTube
ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ઉત્તરપ્રદેશના સહ-પ્રભારી તરીકે નિમણૂક થતા જગદીશભાઇ પટેલનું વસ્ત્રાલમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
અમદાવાદના વસ્ત્રાલ સ્થિત શ્રી રામજી મંદિર ખાતે શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશભાઇ પટેલની ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી તેમજ ઉત્તરપ્રદેશના સહ-પ્રભારી તરીકે નિમણૂક થવા બદલ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જગદીશભાઇ પટેલને આ નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ સ્વાગત સમારોહમાં વસ્ત્રાલ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.