🔥 ट्रेंडिंग अवारापन 2 ने पाँचवें दिन 122% ROI के स... मैनिपुर में जीवन रुक गया, JFD ने NRC प... कोटू ने लोसिई डिक्हो के काफिले पर कथित... मणिपुर में विरोध प्रदर्शन: सीनेस से पर... मेघालय सरकार ने विधानसभा सत्र से पहले... ThemeGhalayanExpress.com ने प्रकाशित क...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મેહુલ સિંહ જાડેજા સાંતલપુર વતી ગૌરવભેર પ્રસ્તુતિ આપણા સાંતલપુરનો ગૌરવશાળી ઇતિહાસ! સાંતલપુર સ્થાપના દિવસ

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 19 अग. 2026, 02:40 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મેહુલ સિંહ જાડેજા સાંતલપુર વતી ગૌરવભેર પ્રસ્તુતિ
આપણા સાંતલપુરનો ગૌરવશાળી ઇતિહાસ!
સાંતલપુર સ્થાપના દિવસ
રાજા સાંતલદેવજી / સાંતલજી, 9 મા ઝાલેશ્વરે વિક્રમ સંવત 1361 ના કારતક માસમાં, 22 ઓક્ટોબર 1304 ના રોજ સાંતલપુરની સ્થાપના કરી હતી.
721 વર્ષ પૂર્ણ થયા છે.
22 ઓક્ટોબર 2026 ના રોજ 722 વર્ષ પૂર્ણ થશે.
721 વર્ષ પૂર્ણ... ગૌરવશાળી ઈતિહાસ, સમૃદ્ધ વારસો અને અડગ ઓળખ – આપણું સાંતલપુર!
આપણું સાંતલપુર - 721 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ
રાજા સાંતલદેવજી દ્વારા 22 ઓક્ટો 1304 ના રોજ સ્થાપિત આપણા સાંતલપુરને 721 વર્ષ પૂર્ણ!
સાંતલપુર જય માતાજી!
📲Get App