🔥 TRENDING BJP Names New IT Head: Mhaskey Holds M... Chhattisgarh BJP Names Two Leaders as... Body of Girl Found in Suitcase in Delh... Jharkhand CM Hemant Soren Cancels All... CBI Files 636-Page Charge Sheet in Twi... BJP Names New Vice President Nagaraja,...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટ્રાફિક મુદ્દે લાપરવાહે

✍️ Reporter: Yogesh Patel 🗓 17 Aug 2026, 09:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ખેરગામ ખાતે બપોરે એક વાગ્યે ગામ મેન બજાર ખાતે ત્રણ રસ્તા પાસે ફોરવીલર ચાલક અને ફોરવીલ ટેમ્પો સામાન્ય અર્પિત થવાથી અજાણ્ય ફોરવીલ ચાલક ચાવી ચાવી લઈ ફરાર થઈ જતા છેલ્લા દસ કલાકથી ખેરગામ મેન બજાર ખાતે ટેમ્પો મેન બજાર ખરગામ ખાતે રહેતા ટ્રાફિકની વિકટ સમસ્યા ઉભી થઈ

છે પરંતુ આ ડિજિટલ યુગમાં પોલીસ તંત્ર તે વહીવટી તંત્ર દ્વારા સામાન્ય માણસોને કાયદો બતાવનાર હજુ સુધી આ સમસ્યાનું લાવી શકી નથી આજ રાત્રે ટેમ્પો મેન બજાર ખાતે પડી રહેલ છે જેનું નિરાકરણ કે ક્યારે લાવશે
📲Get App