🔥 ट्रेंडिंग उरई-जालौन में अगले तीन घंटे बारिश और आ... रुहानी शर्मा ने दिखाया सहज कैज़ुअल स्ट... मेगा 158 का टीज़र संगीत अनावरण 22 अगस्... लोअर डिबांग वैली ने तैरते हुए सैन्य सं... केरल सरकार ने अरुणाचल छात्र के दफन अवश... केरल सरकार ने अरुणाचल छात्र के शरीर को...
18 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

રાજુલાના ઘુઘરીયાળી મંદિરે દીપડો દેખાય એનો વિડીયો વાયરલ

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 17 अग. 2026, 11:08 AM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલામાં દીપડો દેખાયો

બ્રેકિંગ ન્યુઝ

રાજુલાના ઘુઘરીયાળી માતાના મંદિર પાસે દીપડો જોવા મળ્યો સમગ્ર રાજુલા તાલુકામાં સિંહ અને દીપડાઓ અવારનવાર જોવા મળે છે ત્યારે આ ઘુઘરીયાળી માતાના મંદિર પાસે દીપડો માતાજીના દર્શને આવ્યો હોય તેવું લોકમુકે ચર્ચા રહ્યું છે જોકે આ વિસ્તારમાં આ દીપડાએ કોઈ ને નુકસાન પહોંચાડ્યું હોય તેવું બીજા જાણવા મળ્યું નથી જોકે હાલ આ ઘુઘરીયાળી માતાના મંદિરે દીપડો આવ્યો તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે
📲Get App