🔥 TRENDING Odisha Independence Day Event Takes a... माधौगढ़ में इलेक्ट्रिक वाहनों के लिए च... GBS વાઇરસ કેસો ના પગલે લુણાવાડા માં ખા... Andhra Pradesh CM Stresses Water Secur... A.P. Speaker Assures Development WAPL Enters New Phase
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

કડી તાલુકાના અગોલ ગામે

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 14 Aug 2026, 09:54 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિપુણ ગુજરાત અભિયાન કાર્યક્રમ

કડી તાલુકાના અગોલ ગામે તારીખ ૧૩/૮/૨૦૨૬ ગુરૂવારના રોજ 📚 નિપુણ ગુજરાત અભિયાન — બાહ્ય મૂલ્યાંકન પરીક્ષા 📝નું આયોજન કરવામાં આવ્યું હતું

GCERT ગાંધીનગર અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ અગોલ શાળા ખાતે બાલવાટિકા થી લઇ ને ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે બાહ્ય મૂલ્યાંકન પરીક્ષા યોજાઈ.

આ બાહ્ય મૂલ્યાંકન માટે અગોલ ગામના આચાર્ય સાહેબ શ્રી રાકેશ ભાઈ સાહેબ ની હાજરી માં મહેસાણાથી નીતાબેન પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, પાયાની સમજ અને અધ્યયન સિદ્ધિઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન થાય તે માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 📖✨

પરીક્ષણ કાર્ય પતી ગયા પછી નીતાબેન પટેલ એ SMC કમિટી પ્રમુખ આશિકભાઈ ખોખર ઇકબાલભાઇ રસુલ ભાઈ રાઠોડ મંત્રી સાથે ધોરણ 3 થી 5 ના બાળકો ની શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિ સુંદર બને તે માટે સમીક્ષા મીટીંગ પણ કરી જેમાં તેમણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી બાળકોને સફળતા માટે લક્ષ્ય રાખી ને આગળ વધવા માટે સુંદર વાર્તા કહી

બાલવાટિકા થી ધોરણ 5 ના શિક્ષક મિત્રો સાથે વિચાર ગોષ્ઠિ રાખી શાળાનો વિકાસ કેમ આગળ વધે તે માટે નીતાબેન પટેલ એ સુંદર માર્ગદર્શન આપ્યું

અગોલ પ્રાથમિક શાળા — ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસ તરફ સતત એક પગલું. 🌱

#નિપુણગુજરાત #GCERT #બાહ્યમૂલ્યાંકન #અગોલપ્રાથમિકશાળા #ધોરણ3 #ધોરણ5 #શિક્ષણ
📲Get App