🔥 TRENDING उरई में तिरंगे के रंग में रंगा देशभक्त... વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ સીમા... મહિસાગર જિલ્લામાં GBS વાઇરસ ના શંકાસ્પ... India Celebrates Independence Day with... J&K High Court Introduces Measures to... Jammu Kashmir Police Seize Heroin, Arr...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત મુખ્ય વક્તા આચાર્ય શ્રી સુરેશ ભાઇ રાવલ સાંતલપુર સીમા જાગરણ મંચ ના અધ્યક્ષ વિજયસિહ જાડેજા

✍️ Reporter: Mehul Sinh Jadeja . . 🗓 14 Aug 2026, 05:58 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમ
સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત
મુખ્ય વક્તા
આચાર્ય શ્રી સુરેશ ભાઇ રાવલ
સાંતલપુર સીમા જાગરણ મંચ ના અધ્યક્ષ વિજયસિહ જાડેજા
દેવા ભાઇ આહિર
સાંતલપુર કોલેજ ના આચાર્ય રાજા ભાઇ તથા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા આચાર્ય થી તથા શિક્ષણ ગણ તથા વ્હાલા વિદ્યાર્થીઓ
આ કાર્યક્રમમાં હાજર રહયા
આચાર્ય શ્રી સુરેશ ભાઇ રાવલ દ્વારા વિભાજન વખતે છું ધટાના થયેલ તે વિષે પ્રકાશ પાડ્યો

ભારતના ઇતિહાસના સૌથી પીડાદાયક અધ્યાયોમાંનું એક એટલે ભારતનું વિભાજન. વિભાજન દરમિયાન લાખો પરિવારો પોતાના ઘર-વતનથી વિખૂટા પડ્યા, અસંખ્ય નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા અને અનેક પરિવારોને અમાનવીય પીડા સહન કરવી પડી.

આ કાર્યક્રમ દ્વારા આપણે વિભાજનની વિભીષિકાને યાદ કરી, વિસ્થાપિત અને પીડિત પરિવારોની વેદનાને નમન કરીશું તથા આવનારી પેઢીને ઇતિહાસમાંથી શીખ મેળવી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાનું મહત્વ સમજાવવાનો સંકલ્પ કરીશું.

સ્થળ: સાંતલપુર
આયોજક: સીમા જાગરણ મંચ
📲Get App