🔥 ट्रेंडिंग कर्नाटक विधान परिषद सदस्य आरथी कृष्ण न... भारी बारिश के कारण कोडगु जिले में शैक्... राजस्थान पीटीईटी काउंसलिंग 2026 शुरू,... पटना कोर्ट ने फायरिंग मामले में खान सर... एमपी: फर्जी हाईकोर्ट वीडियो वायरल करने... राजस्थान: मातृ मृत्यु के बीच कोटा ऑक्स...
08 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુગારીઓ ઝડપાયા
स्थानीय

જુગારીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Bhavik Solanki 🗓 08 जुल. 2026, 01:31 PM 👁 39
વડોદરા લક્ષ્મીપુરા રોડ, ખોડીયાર માતા મંદિર પાછળ વિજયનગર ઝુપડપટ્ટીમાં બંધ મકાનમાં જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને પકડી પાડી કુલ રૂ.૨૭,૦૧૦/- નો મુદ્દામાલ પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લક્ષ્મીપુરા પોલીસ ટીમ.....

પકડાયેલ આરોપીનું નામ સરનામું

(૧) ચીમનભાઇ ભાઇલાલભાઇ વસાવા

(૨) અક્ષયભાઇ બાબુબાઇ રાઠોડ

(૩) વિજય રામવતાર કુશ્વાહ

(૪) હેમાંગકુમાર હર્ષદભાઇ પ્રજાપતિ

(૫) પરેશ મહેન્દ્રસિંહ સોલંકી

(૬) કિરણકુમાર હર્ષદભાઇ પ્રજાપતિ

(૭) પ્રવિણકુમાર શનાભાઇ પઢિયાર