🔥 TRENDING Sunny Deol Stresses 'Border' Legacy Ah... Defense Ministers Rajnath Singh and Ja... China Blocks Indian Patrols at Arunach... Arunachal Pradesh Welcomes 72 New Spec... SIA Raids 9 Locations Linked to Deceas... Ganesh Sharma Receives Gold Award from...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિવજીને અત્યંત પ્રિય એવા પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ. સવારથી જ સાંતલપુર પારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે

✍️ Reporter: Mehul Sinh Jadeja . . 🗓 13 Aug 2026, 11:12 AM 👁 7
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવભક્તોનો જનસાગર ઉમટ્યો
શિવજીને અત્યંત પ્રિય એવા પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ દિવસ. સવારથી જ સાંતલપુર પારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મંદિરના દ્રશ્યો
વહેલી સવારથી લાંબી કતારો ચાર વાગ્યાથી જ ભક્તો દર્શન માટે લાઈનમાં
જલાભિષેકનો દોર દૂધ, દહીં, જળ અને બીલીપત્રથી શિવલિંગનો અભિષેક
હર હર મહાદેવ ના નાદ આખું વન ભક્તિના રંગમાં રંગાયું
માન્યતા છે કે શ્રાવણના પ્રથમ દિવસે પૂજા કરવાથી આખા મહિનાનું ફળ મળે છે. એટલે જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
📲Get App