🔥 TRENDING વંથલીમાં મગફળીના પાક પર સુકારા રોગનો ખ... Waris Punjab De Announces 5 Candidates Punjab Recruitment Halted 540kg Lahan Seized in Amritsar Delhi Seizes 1518 Reels Of Banned Kite... Delhi Orders Removal of Khushi Kapoor'...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તિરંગાના રંગે રંગાયું ચારોતર

✍️ Reporter: MALEK ARFARZA 🗓 12 Aug 2026, 07:30 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તિરંગાના રંગે રંગાયું ચારોતર

આણંદ જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તારાપુર–સારસા સહિત વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, NCC કેડેટ્સ, અધિકારીઓ અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા.
📲Get App