🔥 TRENDING અમદાવાદમાં રીક્ષામાં લૂંટ કરનાર આરોપીન... જંબુસરમાં ચોરી: CCTVમાં કેદ થયેલા ચોરો... 17મા CSC દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં... બાળકોમાં વાયરલ ફ્લૂના કેસમાં વધારો Tripura Cabinet Drops Mandatory PRTC f... Tripura CM Fulfills Promise, Allots La...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લંગાળામાં કલેક્ટરની મુલાકાત, લોકોના પ્રશ્નોનું થશે નિરાકરણ

✍️ Reporter: Makvana Jaydip 🗓 12 Aug 2026, 06:10 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામની ગ્રામ પંચાયતની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી પણ કરવામાં આવી હતી.
📲Get App