🔥 TRENDING Delhi Court Takes CBI Chargesheet into... Amrit Bharat Express: New Gorakhpur-De... BJP Leader Calls Out Congress for Sile... Chhattisgarh Folk & Tribal Traditions... Chhattisgarh Cop Missing for 42 Days F... ED Arrests Former Congress Treasurer i...
12 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા શહેરમાં ભવ્ય તિરંગા શોભાયાત્રા દેશભક્તિમાં રંગે રંગાયુ આખું શહેર હર ઘરતિરંગા અભિયાન અંતર્ગત રાજુલા શહેરમાં

રાજુલા શહેરમાં ભવ્ય તિરંગા શોભાયાત્રા દેશભક્તિમાં રંગે રંગાયુ આખું શહેર હર ઘરતિરંગા અભિયાન અંતર્ગત રાજુલા શહેરમાં

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Aug 2026, 06:10 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં ભવ્ય તિરંગા શોભાયાત્રા દેશભક્તિમાં રંગે રંગાયુ આખું શહેર હર ઘરતિરંગા અભિયાન અંતર્ગત રાજુલા શહેરમાં આજે ભવ્ય તિરંગા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શહેરની દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો શોભાયાત્રા ની શરૂઆત હઠીલા હનુમાનજી મંદિર પાસેથી કરવામાં આવી હતી સંઘવી સ્કૂલ ગર્લ્સ સ્કૂલ અને મહિલા કોલેજ સંઘવી શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ મહિલા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં વિશાળ રાષ્ટ્રધ્વજ લઈને રેલીમાં લહેરાવવામાં આવ્યું હતું, સજ જ દીકરીઓ વિદ્યાર્થીઓ ના ભારત માતાકી જય નારાથી આખું રાજુલા ગુંજી ઉઠ્યું, આ યાત્રામાં રાજુલા પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ, હોમગાર્ડ એસઆરડી, ના જવાનો પણ શિસ્ત પણ શિસ્ત સાથે જોડાયા હતા, ખાખી અને ખાદી એક સાથે ચાલતા જોવા મળતા નાગરિકોમાં ઉત્સાહ બમણો થઈ ગયો આ પ્રસંગે યુવા ભાજપના હોદ્દેદારો આદરણીય આગેવાનો ચેતનભાઇ શિયાળા, રવું ભાઈ ખુમાણ, કમલે ભાઈ મકવાણા, વનરાજભાઈ વરુ મહેન્દ્રભાઈ ધા ખ ડા રણછોડભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ લાખોત્રા ગૌતમભાઈ ગુજરીયા, મહેશભાઈ ટાંક, ભાર્ગવભાઈ, વનરાજભાઈ મકવાણા, કૃપાલસિંહ ગોહિલ, સહિત શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં ભાગ લેનાર દરેક નાગરિક ના હાથમાં તિરંગો હતો અને દરેકના દિલમાં દેશભક્તિનો જુસ્સો હતો બાળકો યુવાનો મહિલાઓ અને વડીલો સૌએ એક સુરે રાષ્ટ્રગાન ગાયને માહોલને દેશ ભક્તિ મય બનાવી દીધો આ તિરંગા શોભાયાત્રા એ સાબિત કરી દીધું કે રાજુલા શહેર દેશપ્રેમમા કોઈનાથી ઓછું નથી આવા આવા આયોજનથી આવનારી પેઢીમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કાર રોપાય છે, ભારત માતાકી જય
[12/08, 4:05 pm] Devasi Avdha: દેવશીભાઈ બામણીયા રાજુલા
📲Get App