स्थानीय
પ્રકૃતિ ને ખોળે
ગીર અને ગીરનાર વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો અને પ્રકૃતિ તરફ માનવ પાછો વડયો
ગીર ના ઘાસિયા વિસ્તારમાં માં માલધારી બકરા ચરાવવા જતા બપોર ના બકરા સાથે ઉપર આભ ને નીચે ધરતી નો સહારો છે ને પ્રકૃતિ નો અસલ મિજાજ