🔥 TRENDING Darbhanga: Two Youths Critically Injur... Man Arrested for Feeding Banana to Spo... Supreme Court Declines Intervention in... Pilgrim from Kerala Found Dead in Biha... Ajmer Flooded After One Hour of Rain,... Mizoram Government Considers New Taxi...
07 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સિંહ દ્વારા માનવ પર એટેક માં આબાદ બચાવ
Local

સિંહ દ્વારા માનવ પર એટેક માં આબાદ બચાવ

✍️ Reporter: Abhaykumar Jagodadiya 🗓 07 Jul 2026, 02:28 PM 👁 12

પાલિતાણા વિસ્તારમાં બનેલા બનાવથી ચકચાર

પરોઢિયે માલધારી પર સિંહ દ્વારા એટેક થયેલ હોય જેમાં સતત અડધો કલાક સુધી માલધારી ના હાથ ને જડબા માં દબાવી ને પગ ની આંટી આપી ને સિંહ બેસી રહ્યો હતો. માલધારી એ સિંહ ના ગરદન પર હાથ ફેરવ્યો અને સિંહે લાગણી સભર મોઢા ની પકડ ઢીલી કરતા હાથ છોડ્યો હતો પછી સિંહ ઉભો થયો ને જતો રહ્યો હોય તેવા વિડ્યો માં દ્રશ્યો જોવા મલ્યા હતા લોકો માં ભય નો માહોલ વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયો