🔥 TRENDING Shiv Sena Hearing Highlights Thackeray... Fadnavis Orders Seismic Survey in Nash... Fitch Group's BMI Forecasts India's GD... Indian Railways Launches Two New Train... UP Scholarship 2026‑27 Registration Op... Sikkim's Shyama Shree Sherpa Nominated...
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો કેસ

✍️ Reporter: Burhaan sibhai 🗓 11 Aug 2026, 06:16 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો પ્રથમ કેસ સામે આવ્યો છે

કડાણા તાલુકામાં ચાંદીપુરમ વાયરસનો પોઝેટિવ કેસ સામે આવ્યો હતો

કડાણા તાલુકાના આંકલીયા ગામ માં ચાંદીપુરમ પોઝેટિવ મળી આવેલ હતો

7 વર્ષીય બાળકી ચાંદીપુરમ વાઇરસ ને લઈ વડોદરા દાખલ કરવામાં આવેલ હતી જ્યાં SSG હોસ્પિટલમાં સારવાર તેનું મોત થયેલ હતું
ચાંદીપુરમ વાઇરસના કારણે મોત ને લઈ તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે
📲Get App