🔥 ट्रेंडिंग शिवसेना सुनवाई: ठाकरे बनाम शिंदे – न्य... फादनविस ने नाशिक, पालघर में भूकंपीय सर... फिट्च ग्रुप के BMI ने अनुमान लगाया: FY... भारतीय रेलवे ने नई यात्रा अपडेट में दो... UP 2026‑27 छात्रवृत्ति के लिए कक्षा 9‑... सिक्किम की श्यामा श्री शेरपा को आईएनएफ...
11 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

વિરમગામ શહેરમાં દશામાંનું આગમન, ભક્તોમાં ખુશીનો માહોલ

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 11 अग. 2026, 05:24 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં દશામાંની મૂર્તિઓનું આગમન થતાં ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. દશામાંના આગમનને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દશામાંની સુંદર મૂર્તિઓ સાથે બજારમાં સ્ટોલ પણ સજાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા દશામાંની મૂર્તિની ખરીદી કરી પોતાના ઘરે સ્થાપના કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
દશામાંના આગમન સાથે વિરમગામમાં ધાર્મિક વાતાવરણ બન્યું છે અને ભક્તો દ્વારા માતાજીના દર્શન કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. 🙏❤️
📲Get App