🔥 TRENDING India Drops Sooryavanshi, Samson Retur... Afghanistan fast bowler ready to retur... India vs Sri Lanka: How to Watch Women... Sahil Salathia responds to Rida Tharan... Bangalore Mirror Releases Crime Files... 25 सितंबर को गूंजेगा बाबा श्याम का जयक...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંસ્કૃતિક

સાંસ્કૃતિક

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 11 Aug 2026, 02:44 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાંસ્કૃતિક

મિશ્ર આદિવાસી દિવસથી પુવૅ સંઘ્યા એ દેવગઢબારિયા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
શ્રી ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે અને આર્થિક સહયોગથી વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંઘયા દેવગઢબારીયા ના ઐતિહાસિક તમારા પાસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાજમાતા શ્રીમંત ઉર્વશી દેવીજીએ આદિવાસી સાંસ્કૃતિક તેમજ તેના મહત્વ અને ઇતિહાસ વિશે ઉદાહરણ પૂર્વક માહિતી પૂરી પાડી હતી આદિવાસી સમાજની લુપ્ત થતી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિરાસત ના પુન ઉજાગર થાય તેના શુભ પાસેથી લોક નૃત્ય પરંપરાગત ટીમલી જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરે મલેશિયા ખાતે મેડલ જીતીને દેશ અને દેવગઢબારિયા નું નામ રોશન કરનાર મુસ્લિમ સમાજની દીકરી મિસબા દિવાનનું મહેમાનોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેવગઢ બારીયાના શ્રીમંત મહારાજા તુષારસિંહ બાબા સાહેબ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલ પાલિકાના સભ્યો તથા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માં મદદ ગાર રહ્યા હતા
📲Get App