🔥 TRENDING ਭਾਰਤ ਨੇ ਨੇਪਾਲ ਨੂੰ 37.5 ਟਨ ਰਾਹਤ ਸਮੱਗਰੀ... Bihar CM Announces Women's University... Father and Son Jump into Damoh River O... ਹੜਤਾਲ ਤੇ ਜਾਣ ਵਾਲੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਤੇ ਹੋਵੇਗਾ... રક્ષાબંધન નેપાળમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરતા...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ શહેર શાહપુર પોલીસ

અમદાવાદ શહેર શાહપુર પોલીસ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Aug 2026, 03:26 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ શહેર શાહપુર પોલીસ સ્ટેશન હલીમની ખડકી પાસે આવેલ મઢ વાળા ની પોળમાં એક મકાનમાં સસ્તી બ્રાન્ડના ગેર કાયદેસર ના વિદેશી દારૂ માંથી મોંઘી બ્રાન્ડ ના વિદેશી દારૂ બનાવતા ચાર ઈસમોને સ્થળ પર થી પકડી પાડતી PCB

આ કામે વિદેશી દારૂની બોટલો નંગ 227 કિંમત રૂપિયા 1,14,850/-ની મત્તાનો વિદેશી દારૂ તથા સસ્તી બ્રાન્ડ માંથી મોંઘી બ્રાન્ડ ના દારૂ બનાવવા ના અન્ય સાધનો મળી કુલ્લે કિંમત રૂપિયા 1,56,410/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરતી PCB. અમદાવાદ શહેર પોલીસ
📲Get App