National
આપ ગુજરાત ગોપાલ ભાઇ ઈટાલીયા
✍️ Dipakkumar Chetanbhai Kasangara
🗓 28 Jun 2026, 10:00 AM
👁 54
આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઈટાલીયા દ્વારા રજુઆત
વરસાદ ખેંચાઈ રહ્યો હોવાના કારણે વાવણી કરતા ખેડૂતો સિંચાઈ કરીને પાકને પાણી પુરુ પાડી શકે તે માટે ૧૦ કલાક વીજળી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે ઈમેઈલ દ્વારા રજૂઆત કરેલ છે.