🔥 TRENDING 2 Arrested in Rs 94 Lakh Cheating Case Odisha Announces 54K Jobs Punjab Lottery Results Out Assam Floods Claim 98 Lives Jalandhar Bypass Crash Kills 3 Odisha CM Secures Rs 66,392 Cr Investm...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વિરમગામમાં ભરવાડી દરવાજા અંદર આનુખવડા પાસે મોડી રાત્રે ઝાડ પર વન્ય પ્રાણી દેખાતા ફફડાટ

✍️ Reporter: Jignesh chavda 🗓 07 Aug 2026, 08:12 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમાં મોડી રાત્રે વન્ય પ્રાણીઓના દેખાવથી લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે ઝાડ પર જોતા તાડ બિલાડી જેવું દેખાતું હતું જેના કારણે લોકોમાં ભયનો અનુભવ થયો.

વિરમગામના નાગરિકો આ ઘટના અંગે ચિંતિત છે . લોકોનું માનવું છે કે વન્ય પ્રાણીઓના દેખાવને કારણે સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવવા જોઈએ.
📲Get App