🔥 TRENDING अयोध्या के राम मंदिर चढ़ावा चोरी मामले... कार्यसम्राट आमदार किशोर आप्पा पाटील या... பொதுமக்களுக்கு வங்கிகள் எச்சரிக்கை அறி... સુરત: ગોદાવાડીમાં નિધિ પટેલની હત્યાના... અંકલેશ્વરના સારંગપુરમાં બે યુવાનોના શં... મઢી સુગર મિલની ચૂંટણીના પરિણામો જાહેર:...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડીસીપી અતુલકુમાર બંસલની ટીમે દરિયાપુરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી
Crime

ડીસીપી અતુલકુમાર બંસલની ટીમે દરિયાપુરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 07 Aug 2026, 11:32 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસીપી ઝોન-4 શ્રી અતુલકુમાર બંસલ અને દરીયાપુર પોલીસની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે દરિયાપુર ચાર રસ્તા પર સઘન વાહન ચેકિંગ કર્યું.

આજરોજ ડીસીપી ઝોન-4 શ્રી અતુલકુમાર બંસલ સાહેબે પોતાની ટીમ અને દરીયાપુર પોલીસની ટીમ સાથે મળીને દરિયાપુર ચાર રસ્તા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી.

આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જણાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

આ પ્રકારની કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App