🔥 ट्रेंडिंग जयपुर जिले में निकाय चुनाव के पहले दिन... અમરેલી BJP પ્રમુખે ધારી હાઇવે પર લીમડી... રાણપુર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શા... बिहटा पुलिस ने ने हथियार के साथ एक युव... લોક દ્રષ્ટિ આઇ બેન્ક અને સક્ષમ સુરત સુ... મહિસાગર જિલ્લા પોલીસને ૬ નવી ૧૧૨ જનરક્...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

નવસારીના રાજકીય ઈતિહાસમાં યાદગાર પળ: PM મોદી કરશે જિલ્લા ભાજપના ‘કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ

✍️ रिपोर्टर: કમલેશ સોલંકી 🗓 27 अग. 2026, 08:06 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારીના રાજકીય ઈતિહાસમાં યાદગાર પળ: PM મોદી કરશે જિલ્લા ભાજપના ‘કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ

નવસારીના રાજકીય ઈતિહાસમાં યાદગાર પળ: PM મોદી કરશે જિલ્લા ભાજપના ‘કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ

નવસારી: આગામી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવી જિલ્લા ભાજપના નવા ‘કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરવાના હોવાનું જણાવાયું છે. નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના આગ્રહને માન આપી વડાપ્રધાન નવસારી આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાનના હસ્તે જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ થવું નવસારી ભાજપ સંગઠન માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે. નવા કાર્યાલયથી જિલ્લા ભાજપની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, બેઠકો અને વિવિધ કાર્યક્રમોને નવી ગતિ મળશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગ નવસારીના રાજકીય ઈતિહાસમાં યાદગાર બની રહેશે.
📲Get App