ડિજિટલ ગવર્નન્સ અને માનવ સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ - PM ફેમિલી કેર ટ્રેકર !

✅ આજે ગાંધીનગર ખાતે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદ હસ્તે 'PM ફેમિલી કેર ટ્રેકર' (PM-FCT) પાયલોટ પ્રોજેક્ટ અને 'હેલ્થ પાસપોર્ટ'નું ઉદ્ઘાટન સંપન્ન થયું. જે તકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
✅ કોઈ પણ દેશની સાચી સંપત્તિ તેના સ્વસ્થ બાળકો છે અને આ ટ્રેકર માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મ નથી પણ બાળકોની નિરામયતાની ખેવના અને સરકારની સંવેદનાનું સાકાર સ્વરૂપ છે.
✅ આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, તથા શિક્ષણ વિભાગના ઐતિહાસિક એકીકરણ (Integration) સાથે હવે ગર્ભાવસ્થાથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને રસીકરણ પર આપણી સિસ્ટમ સ્માર્ટ એલર્ટ આપશે.
✅ બીમારી આવ્યા પછી મોટો ખર્ચ કરવા કરતાં બીમારીને આવતી જ રોકવાના સંકલ્પ સાથે ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે "હેલ્થ પાસપોર્ટ" આપવાની આ નવી પહેલ ગુજરાતને દેશનું 'આરોગ્ય ધામ' બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.