Local
સાબરકાંઠામાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વર્ષમાં બીજી વખત PIની બદલી, બી.ડી.રાઠોડ ફરજ સંભાળશે..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં બીજી વખત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. હવે બી.ડી. રાઠોડ નવા PI તરીકે ફરજ સંભાળશે..
સાબરકાંઠાના-:
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક વર્ષના સમયગાળામાં બીજી વખત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.આ બદલી બાદ હવે બી.ડી.રાઠોડ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવશે.નવા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક બાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. આ ઉપરાંત વિસ્તારમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે..
પ્રજાની ફરિયાદો અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની દિશામાં નવા PI દ્વારા કામગીરી પર નજર રહેશે. હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી સ્થાનિક લોકોમાં રાહત જોવા મળી રહી છે.